Showing posts with label Talent. Show all posts
Showing posts with label Talent. Show all posts

Monday, February 16, 2015

SARANSH: the Closing Ceremony of 2014-15

No sooner had the humdrum of prolonged study hours of February month settled in, amazingly, exhilaration extended its reaches and fatigue sneaked away. Hardly a few weeks after the recent sports fiesta, it was yet another gala time for AVM family members as they gathered to celebrate ‘SARANSH’ the closing ceremony of the year 2014-15.

 
On the evening of 14th Feb '15, all students, teachers and mentors assembled at the well-adorned ‘Atmiya Prarthana Hall’ to commemorate outstanding performances of students in academic and co-curricular activities throughout this year. The programme started with evoking God’s blessings through Thakorji’s pujan. Quite significantly, this year marked a change in the slogan of the programme: "We are ONE". Afterwards, the formal announcement of the closing of house activities (competitions) was made with the marching off by the student council members and office bearers. The evening grew extremely engaging as the school’s orchestra and choir group presented Naad Brahma, an enthralling musical treat to the audience. The amazing fusion of various musical instruments: octopad, drum-set, congo, daf, dholak and tabla being played by the students set the stage on fire. It was an incredible synchronization of various musical instruments attuned in a melodious rhythm. Hats off to the maestros Jaimin Sir and Himanshu Sir.

The excitement and fervour surged when the awards for individual categories were announced. The flourishing talents in singing, acting and dancing and the budding percussionists were honoured. These young artists (the winners) have showcased their distinctive flair in different competitions and cultural programmes held in the school during this academic year.

The nifty and sprightly hosts of the programme, Shubhbhai and Devarshibhai entertained the audience through their witty remarks and apt dialogues.

The ‘Atmiya Prarthana Hall’, the venue of the event, reverberated with much clamour and cheers when the awards for house activities were being announced. All the four houses: Satyam, Shivam, Sundaram and Suhradam bagged a prize in one or the other categories which included Best Sports House, Best Republic Parade, Best Debating House, Best Softboard Display and Best Creative Assembly.

Quite instantly, solemnity set in, as the audience listened with much attention the speeches of all four house captains and the Vice Headboy. Some of them shared their learning experiences and memorable events with their house members while the others extended their gratitude to their other house members and teachers for their support, encouragement and guidance.

The next category of award was the most prestigious (individual) award of the evening, the ‘Best Student of the Year’ award. Once again the lively students burst with cheers when these special awards were given to the students who had consistently demonstrated exemplary conduct in every aspect of their life.

Towards the end of the event, the prayer hall resonated with much more hullabaloo, applause and cheers when the name of the ‘Winning House of the Year’ was announced. The entire arena echoed with calls of ‘Sundaram’ as the members of this house were invited on stage to collect the coveted trophy. Thus, once again, fun and frolic spilled in abundance, once again AVM family got a reason to enjoy together, once again studies got an occasional dodge and once again feast followed the fest.

The awards won were as follows:

Students of the year:

  • Darsh Darji (Std 5)
  • Madhur Modi (Std 7)
  • Dhwanit Tamboli (Std 10)

Debating Champions: Satyam House
Best Academic House: Satyam House
Best Sports House: Satyam House
Annual Athletic Meet Champions: Sundaram House
Best Softboard: Shivam House
Best Creative Assembly: Shivam House

House of the Year: SUNDARAM HOUSE

Truly! Atmiya Vidya Mandir is synonymous with celebration…

Friday, November 21, 2014

Music Intelligence Competition 2014-15

“ગાજે અતિશેય ઘેરો અંતર નાદ અનેરો
દાસાનું દાસ તેરો અંતર નાદ અનેરો”

‘સત્યમ્’ વાદનથી આત્મીય ભૂલકુંનાં ‘શિવરૂપી’ અંતર નૃત્યથી તથા ‘સુહ્લદ’ ભાવથી કરેલી “નાદ બ્રહ્મ” ઉપાસનાની ‘સુંદર’ પ્રસ્તુતી થઈ હતી. આ પ્રસ્તુતીથી આત્મીય વિદ્યા મંદિરના વાતાવરણમાં એક અનાહદ નાદ બ્રહ્મ ઉત્પન થયો હતો. અને એ “નાદ બ્રહ્મથી” એક અનોખી કલાની ઝાંખી થઈ હતી. અને ભૂલકુંનાં “નાદ બ્રહ્મથી” સમસ્ત આત્મીય પરિવારને મંત્રમુગ્ધ કર્યું હતું.

સૌ પ્રથમ તો સંગીતની ઉપાસનાથી થતા ફાયદા વિશે જાણીએ. સંગીતના માધ્યમથી ઈશ્વરપ્રાપ્તિ થાય છે. એ વાત તો સત્ય છે જ, પરંતુ સંગીતના માધ્યમથી અનેક જીવલેણ રોગ પણ દૂર થાય છે. આવો, એના વિશે થોડું જાણીએ.

અનેક વિદ્ધાનોના વૈજ્ઞાનિક સંશોધનો રૂપી જાણવા મડ્યું છે કે રાગ-રાગીણી ગાવા તથા સાંભળવાથી અનેક નાના-મોટા તથા જીવલેણ ગંભીર રોગોમાંથી અચૂક છુટકારો મળે છે. આવો જાણીએ એવા સિદ્ધ રાગ-રાગિણી વિશે,
  • રાગ આશાવરી: આ રાગથી લોહીનું એક સમાન ગતિમાં પરિભ્રમણ કરે છે.
  • રાગ દિપક: આ રાગથી પાચનક્રિયા અને પેટના રોગો દૂર થાય છે.
  • રાગ તોડિ, રાગ અહિરભૈરવ, રાગ પુરીઆ: આ રાગથી કબજીયાત, ગેસ તથા તાવ દૂર થાય છે.
  • રાગ દરબારી, રાગ કાનડા, રાગ જૈજૈવંતી, રાગ સોહની: આ રાગોથી માથાનો દુખાવો તથા ગંભીર રોગો દૂર થાય છે.
  • રાગ જૌરવી: આ રાગથી અસ્થમા, શરદી, કફ તથા ટી.બી અને સાઈનોસાઈટીઝ દૂર થાય છે.
  • રાગ હિંડોળ: આ રાગથી સ્મરણશક્તિ અને એકાગ્રતા આવે છે.
  • રાગ પુરીઆ: આ રાગથી અનિંદ્રા દૂર થાય છે.
આ છે આપણા ભારતીય શાસ્ત્રીય ગાયન તથા વાદનથી થતા ફાયદા અને શાસ્ત્રીય સંગીતને જાગ્રત રાખવા તથા વેગ આપવા આપણા આત્મીય ભૂલકાંઓએ કરેલી સાધના વિશે જાણીએ.

કક્ષા 1 થી 3: 1 થી 3 નાં ભૂલકુંઓને તેમનાં ગુરૂ દ્વારા ઈલેક્ટ્રોનિક વાદ્ય (ઓર્ગન) તથા હારમોનિયમ પર સુંદર ભજનની ધૂન ઓળખીને તે ભજન શબ્દો તથા તેનો અંતરો ગાઈ બતાવાનો હતો ને આ નાના નાના ભૂલકુંઓએ ફક્ત 8 સેકન્ડમાં વાગતાની સાથે સુંદર રીતે ઓળખી બતાવ્યો હતો અને ભજન મનથી નહિ પરંતુ હ્લદયથી તેને હ્લદયમાં વસાવે છે તે સાબિત થયું હતું.

કક્ષા 4 થી 6: આ ભૂલકુંઓએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઊચ્ચ કોટીના કલાકારો ધ્વારા વાદન થતી શરણાઈ, વાંસળી, તબલા, ઓક્ટોપેડ, પખાવજ, જલતરંગ, સંતૂર, વાયોલીન, રુદ્રવીણા, સરોદ, ડ્રમસેટ, સારંગી જેવા વાધ્યોનું વાદન કોમ્પ્યુટર ધ્વારા તેમને સંભળાવવામાં આવ્યું હતું અને તે સાંભળી ફ્યુજનમાં કે તેમનાં એકાંકિ વાદનમાં કયા વાધ્યનું વાદન થાય છે તથા તે જણાવવાનું હતું. આ સુંદર પ્રસ્તુતિમાં દરેક ભૂલકુંએ ખૂબ જ સુંદરતાથી વાધ્ય તથા વાદનકારને ઓળખી હિન્દુસ્તાની સંગીતને જીવંત રાખવાનું તથા તેને વેગ આપવાનું કાર્ય કર્યું હતું.

કક્ષા 7 અને 8: આ ભૂલકુંઓએ તેમના ગુરુ ધ્વારા 4 લાઈનના સુંદર આધ્યાત્મિક શબ્દોને સંગીત રૂપી નવું રૂપ રંગ આપવાનું હતું એટલે કે કોઈપણ રાગમાં કે કોઈપણ સ્વરમાં તેને કંપોઝ કરી પ્રસ્તુત કરવાનું હતું. આ પ્રસ્તુતિમાં ભૂલકુંઓએ શીખ્યા વગર પોતાની સૂઝ અને સમજ પ્રમાણે આધ્યાત્મિક શબ્દોને કંપોઝ કરી સુંદર પ્રસ્તુતી કરી હતી.

કક્ષા 9 અને 10: આ ભૂલકુંઓએ સૌ પ્રથમ વાધ્ય પર એટલે કે ડફ અને ટ્રીમ્બાલી પર 4 બીટ અને 8 બીટમાં વાદન કરવાનું હતું. તેમા એક સમાન લયને ધ્યાનમાં રાખી તેના જુદા જુદા પ્રકારો જુદી જુદી લયકારી અલગ અલગ તિહાઈઓ તથા તેમના ગુરુ ધ્વારા બોલવામાં આવેલા બોલને તેજ લયમાં તથા તેજ અંદાજમાં તેવાજ સમયે તથા તેવીજ લયકારી સાથે વાદનકરી એક સુંદર પ્રસ્તુતી કરી હતી અને ત્યારપછી કોઈ એક ભૂલકું ધ્વારા એક વાધ્ય પર અને બીજી બાજુ તેમના ગુરુ ધ્વારા એક વાધ્ય પર ગુરુ સાથે સંગતી કરી હતી. તે સંગીતમાં ભાંગડા, લાવણી, ટપ્યા, ગરબા, હિંડોળ, ઘુમ્મર, નાસિક ઢોલ આવી અનેક રીધમ અને જુદી જુદી લયકારી તેમના ગુરુ ધ્વારા વાદન કરવામાં આવી હતી. અને તેજ રીધમ તેજ લય સાથે અને તેવીજ લયકારી સાથે ભૂલકું ધ્વારા વાદન કરી સુંદર જુગલબંદિ જોવા મળી હતી. આત્મીય વિદ્યા મંદિરમાં એક અનોખું બ્રહ્મનાદ ઉત્પન્ન કર્યું હતું. અને તેને નીહાળતા ભૂલકા તથા શિક્ષકગણ તથા સમસ્ત આત્મીય પરિવારે લય તથા તાલ સાથે સાથ આપી આનંદ માણ્યો હતો.

અંતરના આત્મીય નાદ સાથે આજે સુહ્લદભાવથી સત્યમ, શિવમ અને સુંદરમના સંગત સાથે આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાઓ ધ્વારા ફરી એકવાર નાદબ્રહ્મ ધ્વારા સંગીતના માધ્યમથી ઈશ્વરની ઝાંખી જોવા મળી હતી.
લેખક: જૈમીન સર (સંગીત શિક્ષક)

Sunday, January 26, 2014

સંગીત નાદબ્રહ્મ સાધના

नमस्ते शारदे देवि सरस्वती मतिप्रदे।।
वस त्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव ।।

સંગીત એક સાધના છે. જેમ ઋષિમુની તપ, ધ્યાન અને જપ કરી ભગવાનનું મનન ચિંતન કરી ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. તેમ સંગીત વિષયમાં હ્લદયથી સાધના કરી ભગવાનની પ્રાપ્તિ કરવાની હોય છે.

સામવેદ ગ્રંથની અંદર સંગીત કલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તથા 64 કલામાંથી સંગીત કલાને સર્વશ્રેષ્ઠ કલા બતાવવામાં આવી છે. આપણી સંસ્કૃતી માં સંગીતના માધ્યમથી ભગવાનને પ્રાપ્ત કરનાર શ્રી નરસિંહ મહેતા, મીરાંબાઈ તથા ભક્ત જલારામ બાપા આવા મહાન સંતો ભક્તિ કરતાં કરતાં ભગવાનમય થઈ ગયા. અને આજે પોતે પણ ભગવાનના અંશ ગણાય છે.



સંગીત એ એક એવું માધ્યમ છે કે જેનાથી સીધી અને સરળતાથી ભગવાન પ્રાપ્તિ થાય છે. આપણે હ્લદયથી ભગવાનનું ભજન કરવા માટે સંગીતનું માધ્યમ લઈ ગાયન અને વાદન સાથે જો ભગવાનનું ભજન કરીએ તો ભગવાનના હ્લદય સુધી એ પહોંચે જ છે અને તેનું ઉચિત ફળ આપે જ છે.

આવી જ રીતે આપણા આત્મીય વિદ્યા મંદિર પરિવારમાં સૌ (વિદ્યાર્થી) સાધક ભૂલકુઓએ સંગીત તથા નાદબ્રહ્મની ઉપાસના (ગાયન અને વાદન) કરી પ્રભુને તથા ગુરૂમહારાજને હ્લદયથી રાજી કર્યા છે. તથા સંગીતના સ્વર અને નાદથી આત્મીય વાતાવરણમાં એક સુંદર સુગંધ વધુ પ્રસરાવી છે.

જેમાં,

કક્ષા 1 થી 3:
1 થી 3 ના ભૂલકુંઓ દ્વારા “Rhyme singing, Solo singing, Group singing” પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના ભૂલકુંઓએ ગાયનને સ્વર-લય-તાલ તથા હાવ-ભાવ સાથે સુંદર પ્રસ્તુતિ કરી હતી. જેમાં સુંદર તાલ અને લયના આધારે મનમોહક પ્રસ્તુતિ રહી હતી. આ પ્રસ્તુતિને આધારે સ્વરકારી, લયકારી તથા સંગીત શીખવા માટે ઉપયોગી થતી તમામ બાબત સાથે તેમનામાં રહેલી એક સુષુપ્ત કલા બહાર આવીને ઉત્તમ પ્રસ્તુતિ રહી હતી.

કક્ષા 4 થી 6:
4 થી 6 ના ભૂલકુઓને સંગીતની કૃતિ હતી "IDENTIFICATION OF AN INSTRUMENT" એટલે કે કોમ્પ્યુટર અને સાઉન્ડ સીસ્ટમના માધ્યમથી શાસ્ત્રીય વાધ્ય જેમ કે તબલા, હાર્મોનિયમ, જલતરંગ, મોહનવીણા, રબાબ, પખાવજ, સંતુર, વાંસળી, સારંગી, વીણા, શહનાઈ, રુદ્નવીણા, ગીટાર, ઢોલક, ડ્રમસેટ આવા વાધ્યની સંગતી તથા એકાંકી વાદન વગાડવામાં આવ્યું હતું અને તે સાંભળી ભૂલકુઓએ કયું વાધ્યવાદન થાય છે તથા તે વાધ્યને કયા કલાકાર તેની સુંદર પ્રસ્તુતિ કરે છે તે સાંભળીને બતાવવાનું હતું. તેનાથી ભૂલકુનું શાસ્ત્રીય સંગીત પ્રત્યે રુચિ જાગે તથા આવા વાધ્યને સાંભળીને તેમને શીખવાની પ્રેરણા પ્રાપ્ત થાય.

કક્ષા ૭ થી ૮:
૭ થી ૮ ના ભૂલકુને સંગીતની કૃતિમાં સુંદર ચાર લાઈનના આધ્યાત્મિક શબ્દો આપવામાં આવ્યા હતા જેમાં આ ભૂલકુઓએ તેમની આવડત પ્રમાણે ગ્રુપમાં તે ચાર લાઈનના શબ્દોને સુંદર કમ્પોઝ કરી જેમાં કોઈ ગીત ગઝલ કે ભજનના શબ્દોનો ઉપયોગ કર્યા વગર તેમને તેમની જાતે શબ્દોની સ્વર-રચના બનાવીને સુંદર પ્રસ્તુતિ કરી વાતાવરણમાં સંગીતના સુરો લહેરાવ્યા હતા.

કક્ષા ૯ થી ૧૦:
૯ થી ૧૦ ના ભૂલકુ સંગીત કૃતિ માં તેમની સંગીત સાધના તથા તેમનો લગાવ ખૂબજ આનંદીત અને સર્વ આત્મીય પરિવારને પોતાની તરફ આકર્ષે તેવો હતો.
આ કક્ષાના ભૂલકુ માટે સૌપ્રથમ ૫ મિનીટ સુધી ૨ વાધ્ય પર ૪ માત્રાની લય ને ધ્યાનમાં રાખી નાદ બ્રહ્મની ઉપાસના દ્વારા વાદન કરવાનું હતું. મુખ્ય ૪ માત્રાને ધ્યાનમાં રાખી તેમાં તેના પ્રકાર ઉમેરીને વાદનને આગળ વધારવાનું હતું. આ વાદનમાં તેમની લયને સાથે સંગતિ કરતા તેમના સાથી ભૂલકુની લય અને માત્રા એક સાથે આવે છે કે નહી તે ધ્યાનમાં રાખવાનું અને તેના પ્રકાર એક પછી એક સાથે વાદન કરવાના હતા. બીજા ભાગમાં તેમના ગુરુ દ્વારા મુખથી બોલવામાં આવેલા "બોલ" ને તે જ લયમાં તથા જુદી જુદી લયકારી દ્વારા વાદન કરવામાં આવ્યું. જેમ તેમના ગુરુ બોલ બોલે તે જ સમયમાં લય સાથે બીજા આવર્તનમાં તે જ લય અને લયકારી સાથે વાદન પ્રસ્તુત કર્યું હતું.

ત્યારબાદ ગુરુજી કોઈ એક વાદ્ય પર ૪ માત્રા ની લય સાથે લયકારી અને જુદી જુદી તિહાઈ સાથે વાદન કરે અને તે જ સમયમાં ભૂલકુએ બીજા આવર્તનમાં તેની નકલ કરી સુંદર જુગલબંદી પ્રસ્તુત કરી હતી.

આ ભાગમાં ભુલકુની આવડત, તેની સંગીત પ્રત્યેની લાગણી, તેની સાધના તથા ગુરુ શિષ્યની સુંદર જુગલબંદી (સાથ-સંગત) જોવા મળી હતી.

આમ કરવાથી દરેક ભૂલકુમાં રહેલ સંગીતની ઉપયોગી એવી તાલ લય અને સ્વરનું જ્ઞાન બહાર આવ્યું અને આત્મીય પરિવારમાં નાદ-બ્રહ્મની ઉપાસના કરનાર ભૂલકુમાં વધારો થયો અને શિક્ષક, ભૂલકુ, અને સમસ્ત આત્મીય પરિવાર સ્વામીજીના ભૂલકુ રાજી થયા ને આ જોઈ અમને થયું કે જરૂર આ સંગીત નાદ બ્રહ્મ ઉપાસના ગુરુ મહારાજ સુધી પહોચીને ગુરુ મહરાજને ભગવાન રાજી રાજી થયા ...

         આ સંગીત નાદ બ્રહ્મ ઉપાસનામાં વિજયસર, સ્વયમ મેડમ, આશિષસર તથા આત્મીય પરિવારના શિક્ષક ગણ આને સમસ્ત આત્મીય પરિવારનો ખૂબ ખૂબ સહકાર રહ્યો ને આ બધો શ્રેય સ્વામીજી અને આત્મીય પરિવારના તમામ સભ્યોને હું આપું છું. હું હ્રદય પૂર્વક સર્વ આત્મીય પરિવારનો આભાર માંનુ છું.
-જૈમીન સર

Thursday, September 26, 2013

Inter House Skating Competition 2013-14

Stronger foundations are the reason for the stability and strength of a tall building. Likewise in sports, stronger domestic competitions often lead to a strong showing outside of the school.

Skating has always been one of the favorite sports at AVM. Skating can often give you the thrill of speed but also make you realize the importance of balance in our lives. Therefore it was not a surprise that students were very excited to participate in the inter house skating competition. As per the school policy of ‘safety first’, all the students were ready with their protective gears for this very exciting competition.

This year, for the very first time the Beginners group was included through which as young as the students of class 3 participated in the competition. There were also separate groups for Sub Juniors, Juniors and Seniors. Students participated for long as well as short distance races.

Not for the first time this year, the students of Satyam house showed their superiority on the field and swept the competition with a record margin with Sundaram house a distant second.

 
Here are the results of the competition.


The inter house competition showcased the talent of students along with their will to maintain very high standards. Such a level of skill and commitment, was later rewarded with some excellent performances at the district level. AVM swept the U-14 competition at the district level and three of them were selected to represent the district at the state level later this year.

Below are the students who have made the school proud.
Durgesh Gami (9B) – First
  
Vishrut Patel (9A) – Second
 
Hrushi Patel (9A) – Third 
On behalf of AVM family we would like to congratulate the three of them on this achievement.